કુન્દનિકા કાપડીઆ એક સંવેદનશીલ લેખિકા છે. તેમના સંપર્કમાં આવતા લોકો તેમજ સમાજના વિવિધ સ્તર પર ઘટતી ઘટનાઓ સાથે તેઓ સંવેદાત્મક રીતે જોડાઈ જાય છે અને પછી નીપજે છે વાર્તા, ચિંતનાત્મક લેખ કે નિબંધ. તેમની ભાષાસમૃદ્ધિથી નિપજતી આ વાર્તાઓમાં પ્રસંગોની પાછળ કાર્ય કરતાં સંકેતો-રહસ્યોને ઝીલવાનો તેમનો નમ્ર પ્રયત્ન રહ્યો છે. દરેક પ્રસંગ કે ઘટનાઓને કંઈક અલગ જ દૃષ્ટિથી જોવાની તેમની લાક્ષણિકતા આ વાર્તાઓમાં છતી થાય છે.

કુન્દનિકા કાપડીઆ

કુન્દનિકા કાપડીઆ

વધુ જાણો

કુન્દનિકા કાપડીઆનાં અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...