‘અધીત: પર્વ-છ: કાવ્યસમીક્ષા'નું આ રીતે ડિજિટલાઈઝેશન થઈ રહ્યું છે અને હવે એ દરેક માટે ઓનલાઈન હાથવાગું બને છે એનો આનંદ વ્યક્ત કરું છું. મારા પ્રમુખપદકાળમાં મંત્રીઓના સહકારથી સંપાદિત થયેલા આ પુસ્તકમાં જુદા જુદા અભ્યાસુઓ દ્વારા, જુદા જુદા કાવ્યસંગ્રહો કે કાવ્યકૃતિઓ વિશે સંપાદિત થયેલી કુલ ૬૦ અભ્યાસસમીક્ષાઓ છે. ‘અધીત: એક'થી આરંભીને અધીત: છેતાલીસ'; એટલે કે ઈસ. ૧૯૭૪-થી ૨૦૨૪-નાં ૫૦ વર્ષમાં પ્રગટ થયેલાં કુલ ૪૬ ‘અધીત' વાર્ષિક ગ્રંથમાંથી સંપાદિત આ સમીક્ષાઓ રસિકજનો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને જરૂર ઉપયોગી બનશે તેનો આનંદ છે. એકત્ર ફાઉન્ડેશને ૪૦૦થીયે વધુ પાનાંના આ દળદાર પુસ્તકને ઓનલાઇન મુકવાની તૈયારી દર્શાવી એનો પણ હરખ વ્યક્ત કરું છું.


ગુણવંત વ્યાસ,
પ્રમુખ (૨૦૨૩-૨૪)
ગુજરાતીનો અધ્યાપક સંઘ






બી. બી. વાઘેલા

બી. બી. વાઘેલા

વધુ જાણો

વર્ષા પ્રજાપતિ

વર્ષા પ્રજાપતિ

વધુ જાણો


હૃષીકેશ રાવલ

હૃષીકેશ રાવલ

વધુ જાણો

અજયસિંહ ચૌહાણ, અશોક ચૌધરી, કનુભાઈ વાળા, ગુણવંત વ્યાસ, દીપક પટેલ, બી. બી. વાઘેલા, વર્ષા પ્રજાપતિ, સુનીલ જાદવ, હૃષીકેશ રાવલનાં અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...